ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરા શહેર કોંગ્રેસે ખેડૂત બિલનો વિરોધ કર્યો - વડોદરા કોંગ્રેસ

By

Published : Oct 3, 2020, 3:40 PM IST

વડોદરાઃ શહેર કોંગ્રેસે ખેડૂત બિલનો વિરોધ કર્યો હતો. કેન્દ્ર સરકાર ખેત ઉપજ, વેપાર અને વાણિજ્ય ખરડો-2020 લાવી છે. જેના વિરોધમાં ગાંધીનગર ગૃહ ખાતે કોંગ્રેસે ધરણાં પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે આ અંગે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર પોલીસ દમન દ્વારા ખેડૂતોનો અવાજ કચડી નાંખવાનો પ્રયાસ કરી રહીં છે.

ABOUT THE AUTHOR

...view details