ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરા વકીલ મંડળે પરિપત્રના પૂતળાનું કર્યું દહન, પોલીસે કરી અટકાયત - વડોદરા પોલીસ

By

Published : Oct 12, 2020, 10:11 PM IST

વડોદરા: તલાટી કમ મંત્રીને એફિડેવિટ કરવાની સત્તા સામે વકીલ આલમમાં ખૂબ રોષ ભભૂકી ઊઠયો છે. જે અંતર્ગત વડોદરા વકીલ મંડળે આ સત્તા પરત ખેંચવાની માગ સાથે રાજ્ય સરકારના કાળા કાયદાના પૂતળાનું દહન કર્યું હતું. જેથી વડોદરા પોલીસે વકીલ મંડળના પ્રમુખ સહિત 6થી 7 વકીલોની અટકાયત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details