વાયુ વાવાઝોડાની સંભાવનાને પગલે દ્વારકા તંત્ર ખડે પગે, NDRFની ટીમ સ્થળ પર પહોંચી - video
દ્વારકા: વાયુ વાવાઝોડાને પગલે તંત્ર સજ્જ થયું છે. ત્યારે NDRF ની ટીમ પહોચી દ્વારકા છે. જેમાં દ્વારકા NDM અને સ્થાનિક પોલીસ સાથે મીંટીગ યોજી અને નીચાણ વાળા વિસ્તારો અને જરુરીયાત વાળા વિસ્તારોમા જઇ લોકોને સલામત સ્થળો પર ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામા આવશે.