કેન્દ્રીય પ્રધાન જીતેન્દ્રસિંહે રાજપથમાં પ્રેસ કૉન્ફરન્સ સંબોધી - ભાજપા જનસંપર્ક અભિયાન
અમદાવાદઃ કેન્દ્રીય પ્રધાન જીતેન્દ્રસિંહ ભાજપા જનસંપર્ક અભિયાન અંતર્ગત આજે રાજપથ ક્લબ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહ્યા હતાં. તેમની સાથે આ જનસંપર્ક અભિયાનના ગુજરાતના સહ સંયોજક તથા પ્રદેશ પ્રધાન અમિત ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતાં.