ગુજરાત

gujarat

ETV Bharat / videos

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નારણપુરામાં AMC સબઝોનલ ઓફિસના બૂથ પર કર્યું મતદાન - BJP news

By

Published : Feb 21, 2021, 11:33 AM IST

Updated : Feb 21, 2021, 11:57 AM IST

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત અમિત શાહે અમદાવાદના નારણપુરામાં AMC સબઝોનલ ઓફિસના બૂથ પર મતદાન કર્યું હતું. તેમજ મિડિયા સમક્ષ કહ્યું કે, વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે તેને વિકાસની યાત્રા શરુ કરી હતી. આ યાત્રા સમગ્ર ભારત માટે અનુકરણીય યાત્રા બની છે.
Last Updated : Feb 21, 2021, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details