ભાવનગર: સર.ટી. હોસ્પિટલમાં લવાયેલા 2 કેદીઓ મરચાની ભૂકી નાખી ફરાર - bhavnagar news
ભાવનગર: સર ટી હોસ્પિટલમાં સારવારમાં કે તપાસમાં લવાયેલા બે કેદી ફરાર થઇ ગયા હતા. સર.ટી. હોસ્પિટલમાં કેદી રૂમમાંથી બંને કેદી ફરાર થતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. બંને કેદીને શોધવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. સર ટી હોસ્પિટલના CCTV કેમેરાની હાર્ડ ડિસ્ક પોલીસે કબજે કરીને શોધવાની તજવીજ શરુ કરી છે