ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે સાઇબર ક્રાઈમનાં ગુનામાં બે આરોપીની ધરપકડ કરી - ભરૂચ ન્યુઝ

By

Published : Feb 12, 2020, 5:54 PM IST

ભરૂચ : જિલ્લા ખાતે એ.ટી.એમ પર આવેલા ગ્રાહકને છેતરી તેનું એ.ટી.એમ.કાર્ડ પડાવી નાણાની ઉચાપત કરતા બે ગઠીયાઓને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. શાતીર દિમાગ ધરાવતા આ બંને ભેજાબાજોએ ઢગલા બંધ ગુનાઓ આચાર્યા હોવાનું જાણવા મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details