ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદમાં ટ્રમ્પ અને મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત - ડોનાલ્ડ ટ્રમ્પ

By

Published : Feb 24, 2020, 4:08 PM IST

અમદાવાદઃ એરપોર્ટ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ટ્રમ્પ અને PM મોદીનો કાફલોનું અલગ-અલગ બન્નેનું રોડ શોમાં લોકોએ ભવ્ય અભિવાદન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details