ગુજરાત

gujarat

ETV Bharat / videos

જૂનાગઢના કેશોદમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત - કેશોદ ન્યુઝ

By

Published : Apr 10, 2020, 3:43 PM IST

જૂનાગઢ : જિલ્લાના કેશોદમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. જેના પગલે આ બાઇક ચાલકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details