ગુજરાત

gujarat

By

Published : Oct 26, 2019, 4:41 AM IST

Updated : Oct 26, 2019, 7:21 AM IST

ETV Bharat / videos

સાબરકાંઠામાં જીવના જોખમે મુસાફરી કરતાં મુસાફરો, વીડિયો થયો વાયરલ

સાબરકાંઠા: જિલ્લામાં શુક્રવારે નેશનલ હાઈવે નંબર 8 પર બસમાં ઓવર લોડેડ મુસાફરોનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ભારત સરકાર દ્વારા મુસાફરો માટે નિયમો રજૂ કર્યા હોવા છતાં ખાનગી વાહનોમાં મુસાફરોને ઢોરની જેમ ભરવામાં આવે છે. એક તરફ તંત્ર ટ્રાફિક નિયમનના ભાગરૂપે કડક કાર્યવાહી કરવાની વાતો કરે છે. તો બીજી તરફ ખાનગી વાહનચાલકો ખુલ્લેઆમ ટ્રાફિક નિયમનો ભંગ કરીને લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યાં છે.
Last Updated : Oct 26, 2019, 7:21 AM IST

ABOUT THE AUTHOR

...view details