મોડાસામાં સામાજીક સમરસતા પર બનેલી શોર્ટ ફિલ્મ 'જલતે દીયે'નું ટ્રેલર લોન્ચ... - જલતે દિયે
મોડાસાઃ સમાજમાં હજુ પણ સમાજીક સમરસતાની કેળવણીની જરૂરિયાત છે. સમાજમાં જાતિવાદ અને અસ્પૃશ્યતા દૂર કરવા માટે ઘણા પ્રયત્નો વચ્ચે મોડાસામાં સામાજીક સમરસતા અભિયાનના ચળવળકરે 'જલતે દીયે' શોર્ટ ફિલ્મનું નિર્માણ કર્યું છે. જેનું ટ્રેલર તત્વ ઇજનેરી કોલેજમાં સમાજના મહાનુભવો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.