![ETV Thumbnail video thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10078763-thumbnail-3x2-daman.jpg)
દમણમાં પ્રવાસીઓએ ઢોલ અને ડીજેના તાલે થર્ટી ફર્સ્ટની કરી ઉજવણી - 31st લાસ્ટ નાઈટ પાર્ટી
દમણઃ દમણમાં આ વખતે કોરોનાને કારણે 31st લાસ્ટ નાઈટ પાર્ટીમાં દર વર્ષની સરખામણી કરતા ઓછા લોકો જોવા મળ્યા હતાં. વીતેલા વર્ષને ગુડબાય કરવા અને આગામી વર્ષને વેલકમ કરવા પ્રવાસીઓ દમણ આવ્યા હતા. પરંતુ દમણમાં 12 વાગ્યા સુધી પાર્ટીમાં નાચગાન કરવા પર પ્રતિબંધ હોવાથી પ્રવાસીઓએ 10 વાગ્યા સુધી જ ઢોલ અને ડીજે ના તાલે નાચગાન કરી 31stની ઉજવણી કરી હતી. જો કે પ્રશાસને 10 વાગ્યા સુધી પાર્ટીની મંજૂરૂ આપી હતી.