ગુજરાત

gujarat

ETV Bharat / videos

પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ આલાપ્યો અતિથિ દેવો ભવઃ નો રાગ - porbandar

By

Published : Oct 22, 2019, 1:40 PM IST

Updated : Oct 22, 2019, 2:00 PM IST

પોરબંદરઃ જિલ્લાના માધવપુરમાં સોમવારે બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થઈ ગયો છે. પ્રવાસન અને મત્સ્યોદ્યોગ પ્રધાન જવાહર ચાવડા પણ હાજર રહ્યા હતા. જવાહર ચાવડા જણાવ્યું હતું કે, પ્રવાસીઓને આવકારી સાચવવાનું કામ ગામના લોકો કરે છે, પ્રવાસીઓને અતિથિ દેવો ભવઃ માની તેમનો આદર સત્કાર કરવો જોઈએ. પોરબંદર નજીકના બરડા ડુંગરમાં આવેલ કીલેશ્વર તથા સાત વિરડા નેસને પ્રવાસન તરીકે વિકસાવવા માટેનો જિલ્લા પ્રમુખ નિલેશભાઈ મોરીના પ્રસ્તાવ અંગે વિચાર કરશે.
Last Updated : Oct 22, 2019, 2:00 PM IST

ABOUT THE AUTHOR

...view details