ગુજરાત

gujarat

ETV Bharat / videos

VIDEO: પંચમહાલના મતદારોની નવી સરકાર પાસે કેવી છે આશા-અપેક્ષા, જાણો મતદારોનો મૂડ

By

Published : Apr 3, 2019, 1:28 PM IST

હાલ દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે, ત્યારે આગામી સરકાર કેવી આવશે તથા તેમની આશા અને અપેક્ષા પૂરી કરવા માટે સરકાર શું કરશે તે માટે આવો જાણીએ પંચમહાલના યુવાનો અને ખેડૂતો નવી સરકાર પાસે કેવી અપેક્ષાઓ રાખી રહ્યા છે. તો આવો જાણીએ શું કહેવું છે પંચમહાલના લોકોનું આવનારી સરકાર વિશે...

ABOUT THE AUTHOR

...view details