ગુજરાત

gujarat

ETV Bharat / videos

ધોરાજીમાં ભાદર-2 ડેમ ઓવર ફ્લો થતાં ત્રણ દરવાજા ખોલાયા - ધોરાજી

By

Published : Sep 6, 2019, 11:10 PM IST

રાજકોટઃ જિલ્લામાં આવેલ ભાદર-2 ડેમમાં નવાં નીરની આવક થતાં ઓવરફલો થયેલા ડેમમાં પાણીની આવક 6222 ક્યુસેક છે તો સામે એટલી જ પાણીની જાવક પણ છે. ભાદર- 2 ડેમનાં ત્રણ દરવાજા ખોલ્યા છે. જેને લઇને નીંચાણવાળા 37 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ભાદર નદીના પટમાં ન જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details