મહુવા પંથકમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો - An earthquake shock occurred in the Mahwa diocese
ભાવનગરઃ શહેરના મહુવા શહેર અને આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો હતો. ભૂકંપનો આંચકો આવતા લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા. જે લોકોએ અનુભવ કર્યો છે. તે તેમજ તંત્રએ પણ ભૂકંપ અંગે આપી પુષ્ટિ, જો કે, એપી સેન્ટર અને રિકટર સ્કેલ અંગે હજુ કોઈ માહિતી મળી નથી.પરંતુ આંચકાની અસર CCTVમાં કેદ થઈ હતી.