રાજપૂત સમાજના યુવાનોએ મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત કરવાની કરી માગ - Jamnagar samachar
જામનગરઃ રાજપૂત સમાજના યુવાનોએ મહારાણા પ્રતાપની પ્રતિભા સ્થાપિત કરવા મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપ્યું છે.જામનગરમાં રાજપૂત સમાજના યુવાનો દ્વારા છેલ્લા ઘણા સમયથી શહેરના મુખ્ય સર્કલ કે, ચોકમાં મહારાણા પ્રતાપની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ મહાનગરપાલિકા દ્વારા સ્વીકારવામાં આવતા આખરે રાજપૂત યુવા સંગઠનના યુવાનો દ્વારા જામનગર લાલબંગલા સર્કલ ખાતે પ્રતિક ઉપવાસ સાથે ઘણા યોજવામાં આવ્યા હતા અને મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશ્નરને આવેદનપત્ર પાઠવી મહારાણા પ્રતાપની પ્રતિમા પ્રસ્થાપિત કરવા માગ કરવામાં આવી હતી.