ગુજરાત

gujarat

ETV Bharat / videos

પઠાણકોટ રેલવે સ્ટેશન પર ગુજરાતી ગરબાની રમઝટ - ત્રિરંગા

By

Published : Aug 28, 2019, 3:29 PM IST

અમરેલીઃ ભારત-પાકની વાઘા બોર્ડર પર અમરેલીની 3 યુવતીઓએ રંગ રાખ્યો હતો.આ યુવતીઓ ત્યાં ત્રિરંગો ફરકાવતી નજરે પડી હતી. પરેડ સેરેમની દરમિયાન ત્રિરંગો લહેરાવ્યો હતો. આ ઉપરાંત મહિલાઓએ પઠાણકોટ રેલવે સ્ટેશન પર ગુજરાતી ગરબા રમી ગુજરાતની ઓળખ ત્યાં રજૂ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details