અરવલ્લીના બાયડમાં પાંણીની વર્ષો જૂની ટાંકી પત્તાના મહેલની જેમ ધરાશાયી કરાઈ - બાયડમાં વર્ષો જુની પાંણીની ટાંકી ધરાશાયી કરાઇ
અરવલ્લી: જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઇ ગામમાં નગર પંચાયત હસ્તક પાંણીની ટાંકી છેલ્લા કેટલાક સમયથી જર્જરીત હાલતમાં હતી. જેને સોમવારે આધુનિક પદ્વતિ દ્વારા જમીનદોસ્ત કરવામાં આવી હતી. વર્ષો જૂની 12 મીટર ઉંચી ટાંકી માત્ર ત્રણ મીનીટમાં જ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ હતી.