ગુજરાત

gujarat

ETV Bharat / videos

કપરાડાના મંડવા નજીક ટ્રક વીજપોલ સાથે અથડાતા આગ લાગી, કોઈ જાનહાની નહીં - માંડવા ગામ

By

Published : Aug 28, 2020, 4:57 PM IST

વલસાડઃ જિલ્લાના વાપીથી ટ્રાન્સફોર્મર ભરીને નાસિક તરફ જઇ રહેલી ટ્રક કપરાડા તાલુકાના માંડવા ગામ નજીક રોડની સાઈડમાં ઉતરી ગઇ હતી અને વીજપોલ સાથે અથડાતા કેબિનમાં આગ લાગી હતી. ટ્રકચાલક સમયસૂચકતા વાપરી કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો. આગને પગલે આસપાસના દુકાનદારો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ ધરમપુર ફાયર વિભાગને કરતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details