ગુજરાત

gujarat

ETV Bharat / videos

The Theater Company Launch: વડોદરા કલાનગરીમાં 'ધ થિયેટર કંપની'નો શુભારંભ - The Theater Company Launch

By

Published : Dec 7, 2021, 9:24 AM IST

વડોદરા શહેરના (Kalangari Vadodara) ઉભરતા કલાકારોને આગળ આવવા માટે એક પ્લેટફોર્મ મળી રહે તેવા હેતુ સાથે વડોદરા કલનાગરીમાં 'ધ થિયેટર કંપની'નો શુભારંભ કરવામાં આવ્યો છે. ધ થિયેટર કંપની એક નોન પ્રોફિટ સંસ્થા છે, જેમાં સાંસ્કૃતિ નાટ્ય, નાટકો શીખવવા તે ઉપરાંત કલાકારને માર્ગદર્શન અને અન્ય સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે, જે અંગે ધ થિયેટર કંપની (The Theater Company Launch) દ્વારા પત્રકાર પરિષદનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધ થિયેટર કંપનીના ફાઉન્ડર દર્શન સુરેશ ચંદન, કો.ફાઉન્ડર ગુરજોત કૌર ચંદન, એડવાઇઝરી બોર્ડના સભ્ય જય મર્ચન્ટ, સાચી પેશવાણી તથા કલાકારો જોયસેન ગુપ્તા, લીલેટ દુબે અને ઇરા દુબે ઉપસ્થિત રહ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details