જામનગરમાં પુત્રએ કરી પિતાની કરી હત્યા - jmr news
જામનગર : દેશમાં હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આ વચ્ચે જિલ્લામાં ક્રાઇમ જોવા મળ્યો હતો. જેમાં ગતરાત્રીના રોજ ગુલાબનગર વિસ્તારમાં એક આઘેડનો હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ સમગ્ર બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.