પાટણમા તસ્કરોએ મચાવ્યો તરખાટ, ચાર બંગ્લોઝમાંથી 3 લાખની ચોરી - arry out tasks from four houses
પાટણઃ હાઇવે માર્ગ પર આવેલ શ્રી બંગલોઝમાં તસ્કરોએ ચાર બંધ મકાનોને નિશાન બનાવી હતી. જેમાં આશરે ત્રણ લાખથી વધુની ચોરી કરી હતી. રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમોએ બંધ મકાનને નિશાન બનાવી મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી ઘરનો સરસામાન વેરવીખેર કરી તિજોરીમાંથી એક લાખ રોકડા, સોના ચાંદીના દાગીના મળી ત્રણ લાખના મુદ્દા માલની ચોરી કરી હતી.