ગુજરાત

gujarat

ETV Bharat / videos

ઈડરમાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક અને RBIના સંયુક્ત ઉપક્રમે સેમિનાર યોજાયો - ઇડરમાં સેમિનાર

By

Published : Oct 22, 2019, 4:55 AM IST

સાબરકાંઠા: ઇડરમાં સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે સેમિનાર યોજાયો હતો. જેમાં ગ્રાહકને રૂપિયાની લેવડ-દેવડમાં પડતી તકલીફોને વિશે ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત રૂપિયા 10થી લઈ 2000 સુધીના ચલણી નોટોની છેતરપીંડી અંગે માહિતી આપી હતી. સાથે જ ચલણી નોટને કોઈપણ બેન્ક બદલાવી શકવાની જાણકારી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details