ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભાવનગરમાં થયેલા બીજા તબક્કાનું ડ્રાય રન ભરતનગર પીએચસી સેન્ટરથી લાઈવ - Bharatnagar

By

Published : Jan 8, 2021, 7:25 PM IST

ભાવનગર : શહેરમાં બીજા તબક્કાનું ડ્રાય રન કરવામાં આવ્યું હતું. શહેર અને જિલ્લામાં ડ્રાય રન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે ભાવનગરના ભરતનગરથી ETV BHARAT દ્વારા ડ્રાય રનનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેર અને જિલ્લાના પીએચસી સેન્ટરો પર આજે બીજી વખત ડ્રાય રન યોજવામાં આવ્યો હતો. એક સાથે જિલ્લામાં ડ્રાય રન યોજવામાં આવતા ETV BHARAT એ ભાવનગર શહેરના ભરતનગર પીએચસી સેન્ટર પરથી લાઈવ પ્રસારણ કર્યું હતું. જાણો વેક્સિનેશન કેવી પદ્ધતિથી કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details