ગુજરાત

gujarat

ETV Bharat / videos

ખેડાના સરસવણી ગામે યુવકની લૂંટ બાદ હત્યા - village village of Kheda

By

Published : Mar 6, 2020, 4:46 PM IST

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામે નિદ્રાધીન યુવકનું ગળું દબાવી હત્યા કરી લૂંટ કરવાની ઘટના બની હતી. જેમાં યુવકની હત્યા કરી ગળામાંથી સોનાની ચેઈન અને હાથમાંથી ચાંદીના કડાં સહિત 60 હજારની સોનોની ચેઇન અને હાથમાં રહેલુ કડું લૂંટી ઈસમો ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ મહેમદાવાદ પોલીસને થતા પોલીસે ધટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details