ગુજરાત

gujarat

ETV Bharat / videos

JEE અને NEETની પરીક્ષા મુદ્દે નવસારીના લોકોની પ્રતિક્રિયા - જેઇઇ 2020

By

Published : Aug 28, 2020, 5:17 PM IST

Updated : Aug 28, 2020, 5:39 PM IST

નવસારી: કોરોના કાળમાં અટકી પડેલી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે નવસારીજનોએ JEE અને NEETની પરીક્ષા વિદ્યાર્થીઓના ભવિષ્યને જોતા લેવાવી જ જોઈએની લાગણી વ્યક્ત કરી હતી. ત્યારે આ અંગે નવસારીમાં જાણીતા શિક્ષણવિદ અને તબીબોનો ETV ભારતે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો.
Last Updated : Aug 28, 2020, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details