રિસોર્ટમાં કોંગી ધારાસભ્યોના આગમનને લઇને કોંગી નેતાઓની પ્રતિક્રિયા - rajkot news
રાજ્યમાં રાજ્યસભાની 4 બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. જેના પગલે હાલમાં કોંગ્રેસ પક્ષમાંથી 3 ધારાસભ્યએ રાજીનામા આપતા પક્ષમાં માહોલ ગરમાયો છે. જેના પગલે કોંગ્રેસે તમામ ધારાસભ્યોને રાજકોટ ખાતેના રિસોર્ટમાં બોલાવી લીધા છે. જે તમામ ધારાસભ્યો આજે શનિવારે આવી પહોંચશે.