અમદાવાદમાં પોલીસને ફાળવાયેલી ફાઇબરની પોલીસ ચોકી તૂટેલી હાલતમાં - પોલીસ ચોકી તૂટેલી હાલતમાં
અમદાવાદઃ શહેરમાં ફાળવાયેલી ફાઇબરની પોલીસ ચોકી દયનીય હાલતમાં જોવા મળી રહી છે. વરસાદ વરસે બહાર પણ પાણી પોલીસચોકીની અંદર જોવા મળે છે. આ સિવાય પણ અનેક સુવિધાઓ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી નથી. જેના કારણે પોલીસકર્મીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેનો અહેવાલ ETV BHARAT દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.