ગુજરાત

gujarat

ETV Bharat / videos

હરિદ્વારમાં ફસાયેલા કેશોદના યાત્રિકોને પરત લઇ આવ્યાં - કેશોદ

By

Published : Mar 25, 2020, 7:21 PM IST

જૂનાગઢઃ કેશોદ શહેરમાંથી 13માર્ચના રોજ સ્થાનિકો હરીદ્વાર ખાતે સપ્તાહ માટે ગયા હતા અને સપ્તાહ પુરી થતાં ત્યાંથી નિકળતાં લોકડાઉન થયું હતું અને આ સંઘ દિલ્હીમાં ફસાયો હતો, ત્યારબાદ તેઓએ પોરબંદર સાંસદ રમેશભાઇ ધડુકનો સંપર્ક સાધ્યો હતો, ત્યારે આ તકે જૂનાગઢમાં પરીવારજનોએ આ યાત્રાળુઓને પરત ઘરે લઇ આવવાની માગ કરતાં તંત્ર દ્વારા બસ મોકલી આ યાત્રાળુઓને પરત લવાયા હતા. આ તકે આ તમામ યાત્રાળુઓનું મેડીકલ ચેકઅપ પણ કરાયુ હતું.

ABOUT THE AUTHOR

...view details