ગુજરાત

gujarat

ETV Bharat / videos

નવી શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓ માટે લાભદાયી સાબિત થશેઃ SPET ચેરમેન - new education policy will be beneficial for the students

By

Published : Aug 6, 2020, 6:12 PM IST

આણંદઃ સરકાર દ્વારા દેશમાં જાહેર કરાયેલી નવી ક્ષિક્ષણ નીતિએ શિક્ષણ જગતમાં નવી ચેતના પ્રસરાવી છે, ત્યારે આણંદ શહેરમાં આવેલા સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એન.એસ.આર્ટ્સ કોલેજ રાજ્યની પ્રથમ ઓટોનોમ્સ કોલેજ બનવા જઈ રહી છે. ત્યારે સંસ્થાના વડા ભીખાભાઇ પટેલ દ્વારા ETV BHARAT સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી, જાણો આણંદના આ શિક્ષણવિદ્યનું શું માનવું છે. સરકારની નવી નીતિ વિશે કેવી રીતે ગુજરાતની પ્રથમ આર્ટ્સ કોલેજ ઓટોનોમ્સનું સ્ટેટસ મેળવશે.

ABOUT THE AUTHOR

...view details