'નમસ્તે ટ્રમ્પ': રાજ્ય સરકારના પ્રધાનો લક્ઝરી બસથી મોટેરા સ્ટેડિયમ પહોંચશે - નમસ્તે trump કાર્યક્રમમાં મંત્રીઓને સર્કિટ હાઉસ લઈ જવાશે
ગાંધીનગર : 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં મંત્રીઓને સર્કિટ હાઉસ લઈ જવામાં આવશે. જેમાં રાત્રી દરમિયાન રોકાયેલા સંસદ સભ્યો, ધારાસભ્યો પણ લક્ઝરી બસમાં મોટેરા સ્ટેડિયમ ખાતે પહોંચશે. જુઓ વીડિયો....