જામનગરના પ્રોફેસરે વર્લ્ડ રેકોર્ડ બનાવી શહેરનું ગૌરવ વધાર્યું - Polytechnic College
જામનગરઃ જિલ્લામાં પોલીટેક્નિક કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા હિરેનભાઈ માડલીયાએ ક્રમમાં યાદ રાખવાનો એક યુનિક વિશ્વ રેકોડ બનાવ્યો છે. ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવી શહેરનું ગૌરવ વધાર્યું હતું. યાદ રાખવુંએ સામાન્ય રીતે વ્યક્તિ માત્રની સમસ્યા બની ગઈ છે. ત્યારે હિરેન માંડલિયાએ તાજેતરમાં મેમરી, કરતા યાદ શક્તિના ક્ષેત્રમાં રેકોર્ડ નોંધાવી ક્રમ જામનગરનું ગૌરવ વધાર્યું હતું.
Last Updated : Mar 13, 2020, 4:04 PM IST