Disciplinary Committee : આગામી ચૂંટણીને લઈને ગાંધીનગર ખાતે યોજાઈ શિસ્ત સમિતિની પ્રથમ બેઠક - શિસ્ત સમિતિનું કાર્ય
થોડા દિવસો અગાઉ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા શિસ્ત સમિતિની જાહેરાત કરવામાં આવી હતી. આ શિસ્ત સમિતિની (Disciplinary Committee) પ્રથમ બેઠક આજે ગાંધીનગર સર્કિટ હાઉસે ખાતે મળી હતી.આ શિસ્ત સમિતિનું કાર્ય ચૂંટણી વખતે કાર્યકરોને સાંભળવાનું છે. પાર્ટીના કાર્યકરો શિસ્તબદ્ધ વર્તે તે જોવાનું છે. જરૂર પડે પગલાં લેવા ભલામણ કરવાનું છે.