શ્વાન બન્યો શામળાજીનો ભક્ત...શ્રદ્ધા સાથે કરી રહ્યો દ્વારકાની પદયાત્રા - Holi festival
જામનગર: હોળીનો તહેવાર નજીક આવતા દ્વારકાના રાજાધિરાજને ફૂલની હોળી રમાડવામાં આવે છે. જેની સાથે ઉજવણી કરવા માટે હજારો લોકો જુદા-જુદા પ્રાંતમાંથી પગપાળા દ્વારકા માટે નીકળે છે. શહેરમાંથી પસાર થતા એક સંઘની અનેરી આસ્થા જોવા મળી હતી. જેમાં સમર્પણ સર્કલ પાસે સુરેન્દ્રનગરથી ચાલીને આવતા પદયાત્રી સાથે એક શ્વાન પણ પદયાત્રામાં જોડાયો હતો. વધુ માટે જુઓ વીડિયો...
Last Updated : Mar 3, 2020, 12:56 PM IST