દાંડીયાત્રાનો પ્રારંભ થયો, 81 પદયાત્રી થયા સામેલ
અમદાવાદઃ વડાપ્રધાન મોદીએ દાંડીયાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી છે, ત્યારે આ યાત્રામાં 17 રાજ્યોના 81 પદયાત્રી જોડાયા છે. જેમાં કેન્દ્રીય પ્રધાન પ્રહલાદસિંહ પટેલ પણ 75 કિલોમીટર સુધી જોડાવાના છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ 12 માર્ચ 1930માં દાંડીયાત્રા શરૂ કરાવી હતી.
Last Updated : Mar 12, 2021, 4:22 PM IST