ગુજરાત

gujarat

ETV Bharat / videos

દ્વારકાઃ પવિત્ર ગોમતી નદીના સંગમસ્થળે ભાવિકોને સમુદ્રનું પાણી મીઠું લાગ્યું

By

Published : Oct 4, 2021, 1:36 PM IST

દ્વારકા જિલ્લાની પવિત્ર ગોમતી નદી સાથે સંગમના સ્થળે સમુદ્રનું પાણી મીઠું થઈ ગયેલું જોવા મળ્યું હતું. ગોમતી નદીમાં પુણ્યની ડૂબકી લગાવનાર ભાવિકોએ ગોમતી નદીનું પાણી પીને મીઠો સ્વાદ મહેસૂસ કરતા ભગવાનનો આશીર્વાદ માન્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે દ્વારકાધીશ મંદિર પાસે આવેલી પવિત્ર ગોમતી નદી કે જે સમુદ્ર સાથે મળે છે અને તેનું પાણી હમેશાં ખારું હોય છે. તેનો સ્વાદ અચાનક જ મીઠો થઈ ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details