બોલો લ્યો, જંગલમાં માંસ ખાતો સિંહ બન્યો ખળ ખાતો - અમરેલી ન્યુઝ
અમરેલી: ખાંભાના જંગલમાં સિંહ ખડ ખાતો હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. માંસ ખાતો સિંહ ખડ ખાતો નજરે ચડ્યો હતો. આ વીડિયોમાં ઘાસ ખાદ્યા બાદ સિંહ ઉલટી કરે છે. પોતાની સુજથી પેટની દવા માટે સિંહે ખડ ખાધું હોય તેવું અનુમાન છે. હાલ સિંહ ખડ ખાતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ખાંભા ગીરના જંગલનો હોવાનું અનુમાન છે.