ગુજરાત

gujarat

ETV Bharat / videos

માંગરોળના માનખેત્રા ગામ નજીક 10 ફુટ ઉંડા ખાડામાં કાર ખાબકી - accident latest news

By

Published : Dec 20, 2019, 9:46 PM IST

Updated : Dec 20, 2019, 10:11 PM IST

જુનાગઢ : માંગરોળ નજીક કેશોદ હાઇવે ઉપર આવેલ માનખેત્રા ગામ પાસે કાર ડ્રાઇવરે પોતાના સ્ટીયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા પુલનું રેલીંગ તોડીને કાર 10 ફુટ ઉંડા નાલામાં ખાબકી હતી. કારમાં સવાર 2 મહિલા સહિત 5 લોકોનો આબાદ બચાવ થયો હતો. આ કાર માંગરોળના એક સિંધી પરિવારની હતી. જેઓ લગ્ન પ્રસંગની ખરીદી કરવા માટે કેશોદ ગયા હતા.
Last Updated : Dec 20, 2019, 10:11 PM IST

ABOUT THE AUTHOR

...view details