પોરબંદરઃ મધુવંતી નદીમાં તણાયું વાછરડું, સંજીવની નેચર ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા જીવ બચાવાયો - Pata village of Madhavpur
પોરબંદરઃ જિલ્લાના માધવપુરના પાતા ગામમાં મધુવંતી નદીમાં એક વાછરડું પાણીના પ્રવાહમાં તણાતું હતું. જેની જાણ ગામ લોકોને થતા તેઓએ સંજીવની નેચર ક્લબના કાર્યકરોને જાણ કરી હતી. સંજીવની નેચર કલબના કાર્યકરો દ્વારા મહામુસીબતે વાછરડાનો જીવ બચાવ્યો હતો. આ કાર્ય બદલ ગામ લોકોએ સંજીવની નેચર ક્લબના કાર્યકરોનો આભાર માન્યો હતો.