ગુજરાત

gujarat

ETV Bharat / videos

થરાદ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી શરૂ - news oD by election

By

Published : Oct 24, 2019, 12:13 PM IST

બનાસકાંઠાઃ જિલ્લાના થરાદ ખાતે ખાલી પડેલી થરાદ વિધાનસભાની પેટા ચૂંટણી 21 તારીખના રોજ યોજાઈ હતી. જેની મતગણતરી પાલનપુર-અમદાવાદ હાઇવે પર આવેલી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે 8 વાગ્યાથી શરૂ થઈ હતી.આ મતગણતરી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં થરાદ ખાતે યોજાયેલી ચૂંટણીમાં 68.95 ટકા જેટલું મતદાન થયું હતું. આ મતગણતરી 100 કર્મચારીઓ 14 ટેબલ પર 22 રાઉન્ડ પ્રમાણે મતગણતરી થતાં 68.95 ટકા જેટલુ મતદાન થતા હાલ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પષ્ટ ટક્કર દેખાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details