ગુજરાત

gujarat

ETV Bharat / videos

શેઢાવદરના શેત્રુંજી નદી પરથી પસાર થતો પુલ જર્જરીત હાલતમાં - શેત્રુંજી નદી

🎬 Watch Now: Feature Video

By

Published : Sep 7, 2019, 2:03 PM IST

અમરેલીઃ શેઢાવદર ગામ પાસે આવેલ શેત્રુંજી નદી પરનો પુલ કથળેલી હાલતમાં હોવાથી શેઢાવદરથી મોટા સાવર જવા માટે અને બાળકોને શાળા જવા માટે એક માત્ર રસ્તો છે. થોડા સમય પહેલા ગામના આગેવાનો દ્વારા નવા પુલ માટે માગ કરાઈ હતી, ત્યારે પુલનુ સમારકામ કરવા આવ્યું હતુ પરંતુ પુલ જૂનો હોવાથી ધોવાણ થઈ ગયું છે. આ પુલ નવો બનાવવા માટે ઘણી રજુઆત બાદ પણ તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવ્યા નથી.

ABOUT THE AUTHOR

...view details