ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામકંડોરણા પંથકમાં પવન સાથે વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ - રાજકોટમાં વરસાદનું આગમન

By

Published : Jun 15, 2020, 6:10 PM IST

રાજકોટઃ જિલ્લાના જામકંડોરણામાં પવન સાથે ધોધમાર વરસાદ આવતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના આગમનને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details