હોમ ક્વોરન્ટાઇનનો ચુસ્તપણે અમલ કરવાની ભુજ SPની અપીલ - latestgujaratinews
કચ્છ: અબડાસા તાલુકાના બે ગામોમાં હોમ ક્વોરન્ટાઇન કરાયેલા આઠ લોકો નાસી છુટતા પોલીસે તમામ સામે ગુનો નોંધ્યો હતો. લોકો અંકલેશ્વર અને ભરૂચ પહોંચ્યા છે. તેને પોલીસ સાથે સંપર્ક સાધીને નાસી છૂટેલા આઠ લોકોને ફરી હોમ ક્વોરન્ટાઇન કર્યા છે. મીરઝાપરમાં શીસલથી આવેલા અને હોમમાં ક્વોરન્ટાઇનમાં રહેલા યુવાનની મુલાકાત લીધી હતી.