ગુજરાત

gujarat

ETV Bharat / videos

અંબાજીમાં અજગર નીકળતા ભયનો માહોલ ફેલાયો - કમલેશ સાંખલા

By

Published : Sep 2, 2019, 10:39 PM IST

અંબાજીઃ શહેરમાં આજે જૂની કોલેજના પાછળના વિસ્તારમાં એક મોટો અજગર દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અજગરને અંબાજીમાં ધોબીકામ કરતા કમલેશ સાંખલાને ભારે જેહમત બાદ પકવામાં સફળતા મળી હતી. જો કે, હાલ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ભરાવાનો છે. સાથે જ વરસાદની મૌસમ પણ ખીલી છે, ત્યારે અંબાજીને સાંકળતા માર્ગો જંગલ ઝાડીથી ભરચક જોવા મળી રહ્યા છે. તેથી અનેક નાના-મોટા જંગલી જાનવરો અંબાજી જતા માર્ગો ઉપર જોવા મળતા હોય છે. ત્યારે અંબાજી આવતા યાત્રિકોને આવી અજાણી ઝાડીમાં અવર-જવર અને રાત્રી વિસામો કરવામાં આવે ત્યાં કાળજીપૂર્વક સાવધાની રાખવા પણ સૂચન કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details