ગુજરાત

gujarat

By

Published : Feb 11, 2020, 6:30 PM IST

Updated : Feb 11, 2020, 6:37 PM IST

ETV Bharat / videos

પાટણમાં ABVPએ કલેકટરને આવેદન આપ્યું

પાટણઃ રાજ્ય સરકાર દ્વારા સરકારી ઈજનેરી કોલેજ અને પોલિટેકનિકમાં બેઠકનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ મામલે પાટણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સરકારના આ નિર્ણયનો વિરોધ કરી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
Last Updated : Feb 11, 2020, 6:37 PM IST

ABOUT THE AUTHOR

...view details