જામનગરમાં બેરાજા બેઠક પર આમ આદમી પાર્ટીની જીત - Gram Panchayat Election news
જામનગર: પોલીસ ચુસ્ત બંદોબસ્ત તેમજ કોરોનાની ગાઈડલાઈન વચ્ચે મતગણતરીની પ્રક્રિયા શરુ થઈ ચૂકી છે, ત્યારે કાલાવડના બેરાજા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર દયા મકવાણાની જીત થઇ છે.