ગુજરાત

gujarat

ETV Bharat / videos

દિયોદર ખાતે ધારાસભ્યની અધ્યક્ષતામાં 71મો વન મહોત્સવ યોજાયો - દિયોદર ન્યુઝ

By

Published : Aug 9, 2020, 4:13 AM IST

બનાસકાંઠા: દિયોદરમાં આજે શનિવારે 71મો વન મહોત્સવ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાની અધ્યક્ષતામાં દિયોદરની સરકારી માધ્યમિક શાળાના પટાંગણમાં યોજાયો હતો. જેમાં 200 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details