ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદ: ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમાર કોંગ્રેસ ભવન પહોંચ્યા - કોંગ્રેસ ભવન

By

Published : Jun 4, 2020, 12:59 PM IST

અમદાવાદ: કોંગ્રેસ ભવનમાં રાજકારણને લઈને ગરમાવો જોવા મળ્યો છે. ત્યારે ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમાર સંપર્ક વિહોણા થયા બાદ અચાનક જ કોંગ્રેસ ભવન પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાજીનામાની અને સંપર્ક વિહોણાની વાતો તદ્દન ખોટી ગણાવી હતી.

ABOUT THE AUTHOR

...view details