ગુજરાત

gujarat

ETV Bharat / videos

પોષસુદ પૂર્ણિમાઃ માતાજીના પ્રાગટ્ય મહોત્સવ માટે અંબાજી મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ

By

Published : Jan 1, 2020, 7:28 PM IST

બનાસકાંઠાઃ આગામી 10 જાન્યુઆરીના પોષસુદ પૂર્ણિમાના રોજ માઁ અંબાનો પ્રાગટ્ય દિવસ છે. જેને લઈ અંબાજી મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. આ પોષસુદ પૂર્ણિમાના રોજ માતાજીના પ્રાગટ્ય મહોત્સવને લઈ અંબાજી મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આ પાટોત્સવમાં હાથી, ઘોડા સાથે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું છે. 2000 કિલો ઉપરાંત સુખડીનો પ્રસાદ પણ બનાવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details